વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા સંકલન સમિતિની બેઠક: વિસ્તારના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સૂચના.. વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ તમામ તાલુકાઓના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓની હાજરીમાં વિસ્તારના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન રજૂ થયેલા મુદ્દાઓન