કાલોલ: કાલોલના મલાવ ગામે થી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા મલાવ થી તેમજ અલાલી ખાતે થી ભાવિ ભક્તો પગપાળા સંઘ સાથે અંબાજી જવા પ્રસ્થાન
Kalol, Panch Mahals | Aug 28, 2025
કાલોલ તાલુકાના મલાવ ગામે થી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષ થી માં અંબાનો સંઘ લઈ ને જાય છે તેમ આજ રોજ ૧૨...