પારડી: પ્રજાપતિ હોલ પાસે ચાલી રહેલી રસ્તાની કામગીરીને લઈ નેશનલ હાઇવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
Pardi, Valsad | Oct 28, 2025 મંગળવારના 3:30 વાગ્યા દરમિયાન સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત મુજબ પારડી પ્રજાપતિ હોલ પાસે ચાલી રહેલી રસ્તા સમાર કામગીરી ને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે. અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક ઉપર મોટા અને નાના વાહનો ટ્રાફિકજામના કારણે ફસાયા છે.