ભિલોડા: ભિલોડા ના નારસોલી ખાતેના 900 વર્ષ પૌરાણિક શ્રી એકલિંગજી મંદિરે ભક્ત દ્વારા ચાંદીના ધરેણા અર્પણ
Bhiloda, Aravallis | Aug 11, 2025
ભિલોડાના નારસોલી ગામે આવેલા 900 વર્ષ પૌરાણિક શ્રી એકલિંગજી મંદિરમાં એક શિવભક્ત દ્વારા ચાંદીના ગોલ્ડન વર્કવાળા આકર્ષક...