વાલિયા: કમળા માતાજીના તળાવમાંથી જંગલી વેલ દૂર કરવા મજૂરોને કામે લગાવવામાં આવતા પૂર્વ સરપંચે આક્ષેપ કર્યા હતા.
Valia, Bharuch | Jul 18, 2025
વાલિયા ગામના કમળા માતાજીના તળાવમાં વિચિત્ર પ્રકારની જંગલી વેલ પથરાઇ જતા કમળ નામશેષ બન્યા છે.આ અંગે પૂર્વ સરપંચ ગોરધન...