દેવગઢબારીયા: અપહરણ ગુન્હામાં છેલ્લા 8 માસથી નાસતો ફરતો પીપળી ગામનો આરોપી ઝડપાયો
આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સાંજે 6 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી મુજબ પીપલોદ પોલીસ દ્વારા અપહરણ ગુન્હામાં આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરતા હતા તે દરમિયાન મળેલ ચોક્ક્સ માહિતીના આધારે પોલીસે આરોપી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ.