માણસા: અંબોડ સાબરમતી નદીની મામલતદારે સ્થળ મુલાકાત લીધી: કલેકટર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા
Mansa, Gandhinagar | Aug 26, 2025
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી બેકાંઠે વહી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ બન્યું...