જાંબુઘોડા: જાંબુઘોડાના જોરિયા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
Jambughoda, Panch Mahals | Jul 21, 2025
જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જાંબુઘોડા ખાતે આજે તા.21 જુલાઇ સોમવારના રોજ બપોરે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ...