યુવાનને પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ: 53 કિગ્રા કેટેગરીમાં જયેશ સુથારે 75 કિલો વજન ઉઠાવી 5 દેશોની વચ્ચે સફળતા મેળવી
Mahesana City, Mahesana | Aug 19, 2025
વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ નેપાળ દ્વારા બે દિવસ અગાઉ યોજવામાં આવી હતી.આ ગેમમાં મહેસાણાના જયેશ સુથારે પાવરલિફટીગ...