ઝાલાવાડ ના સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ 16 ડિસેમ્બર સાંજે 7 કલાકે ચુડા ખાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું અતિવૃષ્ટિ માં ઉભા પાક નો સોથ વળી ગયો એની સહાય હજુ બધા ગામડાઓમાં બધા ખેડૂતો ને આર્થિક સહાય મળી નથી. ત્યા ગામડાઓમાં અમુક તત્વો દ્વારા ખેડૂતોને નવા ફોર્મ ભરવા પડશે અને વાવેતર કર્યું એ પ્રમાણપત્ર જોડવું પડશે એવી ખોટી રીતે ખેડૂતો અફવા થી પરેશાન થઈ રહ્યા છે સરકાર જલ્દી પૈસા જમા કરાવે એવી માંગ કરી હતી