વલસાડ: જિલ્લાના કુલ 6 તાલુકા મળી 2952.33 મીલીમીટર વરસાદ નોંધાયો વલસાડ તાલુકામાં 10 mm વરસાદ
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 6 કલાકે પ્રસિદ્ધ કરેલ ડિઝાસ્ટર વિભાગે આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લામાં એક નવેમ્બર સુધી મધ્યમથી હળવે જેટલો વરસાદની આગાહી કરવામાં આવે છે. ત્યારે વલસાડ જિલ્લામાં કુલ 6 તાલુકા મળી 20952.33 મીલીમીટર વરસાદ નોંધાયો છે સૌથી વધુ વલસાડ તાલુકામાં 10 મીલીમીટર વરસાદ નોંધાયો છે.