વાંકાનેર: વાંકાનેરના સતાપર ગામે શાળાનાં જમીન વિવાદમાં ગ્રામજનોએ મળી ખેડૂતોનો 12 વીઘાનો કપાસ તાણી નાખતા ફરિયાદ નોંધાઈ
Wankaner, Morbi | Aug 23, 2025
વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે લાંબા સમયથી ગામના ખરાબામાં ખેડૂતને મળેલ સાથણીની જમીન મામલે વિવાદ ચાલતો હોય, જેમાં...