ચોરાસી: સુરતના હજીરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 10 થી વધુ જુગારીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી.
Chorasi, Surat | Oct 13, 2025 સુરતની હજીરા પોલીસે જુગારીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામના ટેકરા પાસે 10 થી વધુ યુવાનો જુગાર રમતા માહિતી મળતા જ પોલીસે ગુનાવલી જગ્યા પર રેડ કરી ૧૦થી વધુ જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડી અને તેઓ પાસેથી 50000 થી વધુ નો મુદ્દા માલ પોલીસે કબજે કરી અને આરોપ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.