છોટાઉદેપુર: ભાજપ મહિલા મોરચા દ્વારા PM મોદીની માતા મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું.
Chhota Udaipur, Chhota Udepur | Sep 8, 2025
છોટા ઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે આજે વિરોધ નોંધાવ્યો...