પલસાણા પોલીસ મથક વિસ્તારમાં જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 સુધીના 9 માસ દરમિયાન નોંધાયેલા 70 ગુનાઓમાં કુલ 79,222 બોટલો (કિંમત રૂ. 1.97 કરોડ) પકડાઈ હતી. જ્યારે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ડિસેમ્બર 2023થી માર્ચ 2025 સુધીના 16 માસ દરમિયાન નોંધાયેલા 133 ગુનાઓમાં કુલ 1,18,282 બોટલો (કિંમત રૂ. 1.62 કરોડ) જપ્ત કરવામાં આવી હતી. આ રીતે બંને પોલીસ મથકોના કુલ 203 ગુનાઓમાં પકડાયેલા 1,97,504 બોટલો, જેની કુલ કિંમત રૂ. 3.60 કરોડથી વધુ થાય છે,