જોડિયા: આજરોજ જોડિયા તાલુકાના ભાદરા મુકામે તાલુકા કક્ષાના 75 માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
Jodiya, Jamnagar | Sep 7, 2024
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રસિલાબેન દામજીભાઈ ચનીયારા વતી દામજીભાઈ અને મુખ્ય મહેમાન તરીકે રાઘવજીભાઈ પટેલ વતી રસિકભાઈ...