વલસાડ: તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ અંતર્ગત 165 સખી મંડળને 2.24 કરોડની લોન ધિરાણ ધારાસભ્યના હસ્તે એનાયત કરાયો
Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 1 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને...