જેતપુર પાવી: ભારજ નદી ખાતે જનતા ડાયવર્ઝન ફરી પાણીમાં ધોવાયું, નાના વાહનોને 40 કિલોમીટર ફેરો ફરવાનો ફરી વારો આવ્યો છે. #JANSAMASYA
Jetpur Pavi, Chhota Udepur | Aug 16, 2025
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી ખાતે આવેલ બ્રિજ બે વર્ષ અગાઉ ઘરાશયી થયો હતો. જેને લઈને તંત્ર દ્વારા બે બે...