ધ્રાંગધ્રા: શહેરમાં PGVCL અધિકારીઓના અણઘડ વહીવટના લીધે ST ડેપો પાસે કર્મચારીઓને જીવના જોખમે કામ કરવું પડ્યું
Dhrangadhra, Surendranagar | Aug 25, 2025
ધાંગધ્રા શહેરીST ડેપો વિસ્તારમાં આવેલા પી.જી.વી.સી.એલ.ના વાયર ઝાડ હોવાના કારણે એક જ વરસાદમાં પાંચ પાંચ કલાક સુધીન પાવરનો...