ભિલોડા: શામળાજી પોલીસની મોટિ સફળતા : અણસોલ ચેકપોસ્ટ પર થી 54 લાખથી વધુનો દારૂ ઝડપાયો,બુટલેગર ઝડપાયો.
Bhiloda, Aravallis | Sep 10, 2025
અરવલ્લી જિલ્લાના અણસોલ ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવેલા એક ટ્રકને રોકી તલાશી લીધી...