દાહોદ: આઠ વરલોલોબાળકને શ્વાને કરડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Dohad, Dahod | Sep 16, 2025 દાહોદમાં રખડતા સ્વાન અને રખડતા ઢોરનું છેલ્લા કેટલાક સમયથી આતંક જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના જોવા મળી હતી રાબદલ નથી કે જ્યાં એક બાળકને કરડતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા