વિરમગામ: વિરમગામ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડીયાનું ગત મોડી રાત્રે અવસાન થયું
વિરમગામ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડીયાનું ગત મોડી રાત્રે અવસાન થયું છે. તેઓ ટૂંકી માંદગીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા...