દિયોદર: દિયોદર હાઇવે વિસ્તારમાંપોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળા વાહનો પર કાર્ય વાહી કરવામાં આવી.
આજરોજ ત્રણ કલાક દિયોદર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળા વાહનો પર કાર્ય વાહી કરવામાં આવી જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ કોઈ પણ ચાલાક બ્લેક ફિલ્મ, હેલ્મેટ વગરન નીકળે અને અકસ્માત અટકાવી શકાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. બનાસકાંઠા એસપી ના આદેશ અનુસાર દિયોદર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના ફરતા વાહન અને બ્લેક ફિલ્મ તેમજ હે