જૂનાગઢ: આવતીકાલે રાહુલ ગાંધી ફરી જૂનાગઢમાં, સર્કિટ હાઉસ ખાતેથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી માહિતી
રાહુલ ગાંધી આવતીકાલે જુનાગઢમાં કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન પ્રશિક્ષણ શિબિરમાં કરશે હાજરી સવારે ૧૧ વાગ્યે દિલ્હીથી રવાના – બપોરે ૧ વાગ્યે કેશોદ એરપોર્ટ પર આગમન બાય રોડ ભવનાથ પ્રેરણાધામ પહોંચશે – બપોરે ૨ થી સાંજે ૬ સુધી રહેશે પ્રશિક્ષણ શિબિરમાં સાંજે ૬ વાગ્યે પોરબંદર એરપોર્ટ જવા રવાના – રાત્રે ૮ વાગ્યે દિલ્હી પરત સાથે કે.સી. વેણુગોપાલ, મુકુલ વાશ્નિક, અજય માકન હાજર