ડભોઇ: મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં કેમિકલના બેરલમાં ભિષણ આગ, ચાર દાજ્યા, એકની હાલત ગંભીર, કંપની પાસે ફાયર NOC નથી
Dabhoi, Vadodara | Jul 19, 2025
ડભોઇ તાલુકાના મેનપુરા ગામે આવેલી પોલી પ્લાસ્ટ કંપનીમાં કેમિકલના બેરલમાં એડમિશન આગ લાગતા ચાર વ્યક્તિઓ દરજી જવાની ઘટના બની...