ભરૂચ: ભરૂચના દાંડિયા બજાર ભૃગુરુષી મંદિર ખાતે દાદા સોમનાથ પરિવાર દ્વારા વિષ્ણુ મહાયાગ યોજાયો હતો.
ભરૂચના દાંડિયા બજાર ભૃગુરુષી મંદિર ખાતે દાદા સોમનાથ પરિવાર દ્વારા વિષ્ણુ મહાયાગ યોજાયો હતો.શિવ સમાધિસ્થ ચૈતન્ય દાદા સોમનાથ રાવલ સ્મરણાર્થે ભરૂચના દાંડિયા બજાર ભૃગુરુષી મંદિર ખાતે દાદા સોમનાથ પરિવાર દ્વારા વિષ્ણુ મહાયાગ યોજાયો હતો.જે વિષ્ણુ મહાયાગનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી