અમદાવાદ શહેર: અમદાવાદ ઝોન-6 પોલીસનું ઓપરેશન 'knock, knock', ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના ઘરમાં મોટાપાયે સર્ચ
Ahmadabad City, Ahmedabad | Sep 10, 2025
અમદાવાદ શહેરના ઝોન- 6 ના નવનિયુક્ત ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલે વહેલી સવારે એક ઓપરેશનનું આયોજન કર્યું...