બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૬ ના શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે યોજવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભ