કેશોદ: કેશોદ શહેરમાં વરસાદી વાતાવરણ.દિવસ દરમિયાન રાત્રિના સમયે વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી.કમોસમી માવઠા થી ખેડૂતો ચિંતિત.
કેશોદ શહેરમાં વરસાદી વાતાવરણ.દિવસ દરમિયાન રાત્રિના સમયે વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી.કમોસમી માવઠા થી ખેડૂતો ચિંતિત.ખેડૂતોના તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ.