વડોદરા: 19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી,ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ
Vadodara, Vadodara | Aug 19, 2025
વડોદરા : ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક-12...