માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.જેમાં વંથલી તાલુકાના ખોરાસા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન ન્યાય સભા એક મોટા શક્તિ પ્રદશન માં ફેરવાય હતી.આ કાર્યક્રમમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના અત્યંત અંગત ગણાતા દિગ્ગજ આગેવાનો અને પદાધિકારીઓએ કેસરિયો ખેસ ઉતારી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.