આજે શુક્રવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ હાઈકોર્ટમાં સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાના નિર્ણયને પડકારતી અરજી કરવામાં આવી હતી.જેને લઈ આજે સુનાવણી હાથ ધરાઈ હતી.તેમજ શાળા બેદરકાર હોવાની કોર્ટે નોંધ લીધી હતી.અને શાળાને પૈસા કમાવવાનું મશીન બનાવી દીધુ હોવાની ટકોર કરી હતી.