ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં બે ઈસમોએ જૂની અદાવતને લઈને ભાઈબહેન સાથે માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક ઘટના બની હતી. હોમગાર્ડમાં કાર્યરત શોભનાબેન સબુરભાઈ રાઠોડે પોલીસમાં...