નવસારી: પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર નું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું
ફિટ ઇન્ડિયાનાં પ્રણેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે ‘ઓબેસિટી ફ્રી ભારત’ અભિયાનને આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી રામજી મંદિર ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં હાજર થઈને નિયમિત વ્યાયામ અને યોગ પ્રેક્ટિસ માટે પ્રેરણા આપી.આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહજી, અન્ય હોદ્દેદારો અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.