AMC સંચાલિત માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું વર્ષ 2026-27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ મેયરની અધ્યક્ષતામાં મળેલી સભામાં રજૂ કરવામાં આવ્યું ₹ 17 કરોડનું ડ્રાફ્ટ બજેટ એમ.જે. લાઇબ્રેરીને વાતાનુકુલિન કરવા ₹ 1.80 કરોડની કરાઈ જોગવાઈ વિધાર્થીઓના ભોજન માટે પરિસરમાં હેરિટેજ પ્રકારની બેઠક વ્યવસ્થા માટે ₹ 10 લાખની જોગવાઈ કરાઈ