ગાંધીનગર: સેક્ટર 11 રામકથા મેદાને 1000 જેટલી નવી કારને અમિત શાહ 31 ઓગસ્ટના રોજ લીલી ઝડી આપશે,તૈયારીઓ શરૂ કરાઇ
Gandhinagar, Gandhinagar | Aug 29, 2025
ગાંધીનગર રામકથા મેદાન ખાતે 31 ઓગસ્ટના રોજ સાંજે 4:30 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે પોલીસ...