જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના કરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ના મહિલા સભ્યને ધક્કો મારી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
Jambughoda, Panch Mahals | Jul 16, 2025
કરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર એકના મહિલા સભ્ય ગામની મહિલાઓ સાથે ઉભા હતા તે દરમિયાન અશ્વિન ગિરધર બારીયાને વોર્ડ નંબર એકના...