વિસનગર: એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન ને આરોગ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી
વિસનગર એપીએમસીમાં અઢી વર્ષની મુદત પૂરી થતા નવીન ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને નવીન બનેલ ચેરમેન અને વાઇસ ચેરમેન ને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભકામનાઓ પાઠવી હતી.