ધનસુરા: બુટાલ ગામના બારાત વિસ્તારમાં પાણી ફરી વળતા રસ્તો બંધ ,પંચાયતમાં રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેસે થે #Jansamasya
Dhansura, Aravallis | Aug 31, 2025
ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં આવેલ બારાત વિસ્તારમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જતા લોકો થયા હેરાન પરેશાન.હવામાન ની આગાહી...