આજરોજ તા. 15/01/2026, ગુરૂવારે વાસી ઉત્તરાયણ પર્વની ધોળકા ખાતે પતંગ રસિકોએ ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરી હતી. બપોરે એક વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં સ્થાનિક રહીશો એ ધાબા ઉપર ચડી પતંગોત્સવ મનાવ્યો હતો અને ભરપૂર આનંદ માણ્યો હતો.