હાલોલ: હાલોલ રામેશરાને જોડતા નર્મદાની મુખ્ય કેનાલમાં પૂલ પર વરસાદી પાણીનો ભરાવો થતા, પૂલ ને નુકશાનની ભીતિ
Halol, Panch Mahals | Jul 30, 2025
હાલોલના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પર હલોલ રામેશરા ને જોડતો પુલ બનાવવામાં આવ્યો છે.તે પુલ પર વરસાદી...