તિલકવાડા: પાયાકોઈ ગામ નજીકથી બોલેરો ગાડી સાથે ઇંગલિશ દારૂનો મુદ્દામાલ કબજે કરતી તિલકવાડા પોલીસ
Tilakwada, Narmada | Sep 7, 2025
તિલકવાડા પોલીસ પાયકોઈ ગામ નજીક નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન એક ફોરવીલ ગાડી GJ 06. DG 2576 નંબરની બોલેરો ગાડી આવતા...