ચોરાસી: લિંબાયત વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલે લિંબાયતમાં ચાલતા જુગારધામ પર રેડ કરી બાર થી વધુ જુગારી ઓ ને ઝડપી પાડ્યા.
Chorasi, Surat | Oct 14, 2025 સુરત શહેર માં ગાંધી નગર સ્ટેટ મોનિટર ની સેલે લિંબાયત વિસ્તારમાં ખુલ્લા ઓપન ગ્રાઉન્ડમાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ગાંધીનગર સ્ટેટ પોલીસે 12 થી વધુ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જુગારીઓ પાસેથી પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.