ડીસાના બગીચા સર્કલ પાસે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં બનેલી ખેડૂતો પર ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો હતો.....
Deesa City, Banas Kantha | Oct 14, 2025
બોટાદના હડદડ ગામે ખેડુતોની મહા પંચાયતમાં ખેડુતો પર પોલીસે કરેલ લાઠીચાર્જને લઈને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળો દિવસ મનાવ્યો હતો જેના પગલે તા.14/10/2025 ના 12 કલાકે ડીસા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો રમેશભાઈ પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને માથામાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો....