પ્રાંતિજ: પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણ જૂની અદાવતમાં તકરાર, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 8 ઘાયલ; 120 સામે ગુનો દાખલ
પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણ જૂની અદાવતમાં તકરાર, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 8 ઘાયલ; 120 સામે ગુનો દાખલ પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ ટોળા દ્વારા મકાન અને એક કારને આગ ચંપી કરાઈ તો ૨૬ થી વધુ કાર ,ચાર છોટાહાથી , ૨ આઇશર ,૫૧ થી વધુ બાઇક તથા ત્રણ ટ્રેક્ટર એક ફ્રીજ , દુધ ના કેન દશથી વધુ મકાન ની તોડફોડ પથ્થરમારા સહિત હુમલો કરાતા બે લોકોને ઈજાએક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જિલ્લા એસપી , ડીવાયએસપીસ્થાનિક પોલી