મેઘરજ: સા.કાં. બેંક પાસે આવેલી એક સોની ની દુકાન માં ચોરી,બે લાખ રૂપિયાની ચાંદી ચોરાયા ની આશંકા,સ્થાનિક વેપારીઓમાં ફફડાટ
Meghraj, Aravallis | Sep 8, 2025
સા. કાં. બેંક પાસે આવેલી એક સોની ની દુકાન માં ચોરી ની ઘટના સામે આવી છે.બે લાખ રૂપિયાના કિંમત ની ચાંદી ની ચોરી ની આશંકા...