લીમખેડા: અશ્વગંધાના ઔષધીય, આરોગ્યલક્ષી અને આર્થિક મહત્વ અંગે એન. એમ. સદ્ગુરુ ફાઉન્ડેશન, ચોસાલા, દાહોદ ખાતે
અશ્વગંધા ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા પ્રોત્સાહિત એક મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિ છે, જેને “સ્વાસ્થ્ય પ્રવર્તક” તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ પરંપરાગત આયુર્વેદિક ઉપચારમાં પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાઈ રહી છે. ગુજરાતીમાં તેને અશ્વગંધા અથવા ઘોડાકાન, હિન્દીમાં અસગંધ, સંસ્કૃતમાં अश्वगन्धा અને અંગ્રેજીમાં વિન્ટર