માંડલ: હાર્દિક પટેલે માંડલ તાલુકાના ગામના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી, વિકાસ કામોની માહિતી આપી
અમદાવાદ અને કડીમાં સ્થાયી થયેલા માંડલ તાલુકાના સીતાપુર, જાલીસણા, વીંછણ, કાચરોલ, હાંસલપૂર, વાસણા, નાયકપુર, રીબડી અને વનપરડી ગામના યુવાનો તથા વડીલો સાથે ધારાસભ્ય હાર્દિક ...