Public App Logo
Jansamasya
National
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco

ઉમરપાડા: સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગે રસ્તાઓનું સમારકામ પૂર્ણ કર્યું

Umarpada, Surat | Oct 13, 2025
સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ નં-૧ (સ્ટેટ) દ્વારા તેમના તાબા હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ડામર પેવર પટ્ટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે બિસ્માર થયેલા આ રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે હવે વાહનવ્યવહાર માટે સુગમ બન્યા છે.

MORE NEWS