જૂનાગઢ: સાધુ સંતોએ પૂર્ણ કરી ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા, સાધુ સંતોએ કરેલી પરિક્રમા નું પુણ્ય શ્રદ્ધાળુઓને અર્પણ કર્યું
ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ , સાધુ સંતોએ પૂર્ણ કરી પરિક્રમા, પરંપરા જાળવવા સાધુ સંતો દ્વારા કરવામાં આવી પરિક્રમા , સાધુ સંતોએ કરેલી પરિક્રમા નું પુણ્ય શ્રદ્ધાળુઓને કર્યું અર્પણ , લાખો શ્રદ્ધાળુઓ આ વર્ષે પરિક્રમા ન કરી શક્યા તેનું દુઃખ વ્યક્ત કરતા મહાદેવ ગીરી ,પરિક્રમા સમયે સાધુ સંતોને પણ જોખમી રસ્તાઓનો કરવો પડ્યો સામનો